બિઝનેસ

દિવસના અંતે શેરબજારમાં ઉછાળો…

દિવસના અંતે શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો છે. જેમાં સેન્સેક્સ +280.71 અંક એટલે કે 0.76% ટકાના વધારા સાથે 37,384.99 પર બંધ થયો છે. તેમજ બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી +93.10 પોઈન્ટના વધારા સાથે 11,075.90 પર બંધ થઇ છે.

શેરબજારમાં દિવસની શરૂઆતમાં નજીવો વધારો જોવા મળ્યો હતો. જેમાં સેન્સેક્સ +23.07 અંક એટલે કે 0.62% ટકાના વધારા સાથે 37,127.35 પર ટ્રેડ થઇ રહ્યો હતો. તેમજ બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી +1.00 પોઈન્ટના વધારા સાથે 10,983.80 પર ટ્રેડ થઇ રહી હતી.

Related posts

RBIએ જાહેર કર્યા ફસાયેલાં નાણાંની વસૂલીના નવા નિયમો, બેંકોને થશે ફાયદો…

Newsgujarati

પોતાને ભાગેડૂ ઘોષિત કરતી અરજીને રદ કરાવવા મેહુલ ચોક્સીએ મુંબઈ હાઈકોર્ટમાં કેસ કર્યો

Newsgujarati

આવકવેરા વિભાગે અટકાયેલા રીફંડ મળશે ફટાફટ,16થી31 મે દરમિયાન અપીલ સંબંધિત બાબતોને પ્રાથમિકતા આપશે.

Newsgujarati

ટિપ્પણી મૂકો