ગુજરાત

વડોદરામાં પૂરની સ્થિતસોસાયટીઓમાં મગરના આંટાફેરા,મગરનો શિકાર બનતું કુતરૂ વેંત છેટું રહી ગયું.

વડોદરામાં પૂરની સ્થિત સોસાયટીઓમાં મગરના આંટાફેરા, લોકોમાં ફફડાટ 24 કલાકમાં 20 ઇંચ વરસાદ ખાબકતા વડોદરામાં પૂરની સ્થિતી સર્જાઈ છે તેવામાં વિશ્વામિત્રી નદીના મગરો સોસાયટીમાં દેખાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સોસાયટીમાં મગર જોવા મળ્યાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મગર પાણીમાં તરતો તરતો એક કુતરાની નજીક આવે છે અને તેના પર તરાપ મારે છે, જોકે, સદનસીબે કુતરું બચી જાય છે.

વીડિયોમાં જોવા મળે છે કે મગરને પકડવા માટે બે વ્યક્તિ દરોડા લઈને ઊભા છે. જોકે, આ વીડિયો ક્યાં વિસ્તારનો છે, તેની પુષ્ટી નથી થઈ પરંતુ મગરના જોખમે લોકો બહાર નીકળતા ડરી રહ્યાં છે. લોકો રસ્તા પર લાકડીઓ લઈને જીવન જરૂરિયાતની ચીજો લેવા નીકળી રહ્યાં છે. આ વીડિયોમાં જે મગર જોવા મળી રહ્યો છે.

Related posts

દેશવ્યાપી હડતાલને ગુજરાતના ડૉક્ટર્સનું સમર્થનઃ ઇમરજન્સી સેવાઓ ચાલુ

Newsgujarati

દ્વારકામાં ત્રણ દિવસ બાદ “વાયુ” વાવાઝોડામાં ફસાયેલા 45 લોકોનું રેસ્ક્યું કરાયું

Newsgujarati

અમદાવાદમાં PGમાં ઘુસી યુવકે કરી યુવતીની છેડતી,PG મામલે કોઇ નિયમ નથી:પ્રદીપસિંહ જાડેજા

Newsgujarati