ગુજરાત

સૌરાષ્ટ્ર-મુંબઇ વચ્ચેની રેલસેવા ઠપ્પ થઇ ગઇ બે ટ્રેનો રદઃ ૩ ટ્રેનો અર્ધે અટવાઇ

રાજકોટઃ વડોદરામાં ધોધમાર ૧ ઈંચ વરસાદ વરસતા રેલવે ટ્રેક ડૂબી જવાના કારણે સૌરાષ્ટ્રની દસ જોડી ટ્રેનને કાં તો ટૂકાવવામાં આવી છે અથવા તો રદ કરવામા આવી છે. વડોદરામાં ધોધમાર વરસાદના પગલે બુધવારે રાજકોટથી રવાના થયેલી ઓખા મુંબઈ રાજકોટ મુંબઈ દુરન્તો ટ્રેનને સુરેન્દ્રનગર જ ટર્મીનેટ કરતા આશરે ચાર હજાર મુસાફરો યાતનામાં મૂકાઈ ગયા હતા. આ ઉપરાત જામનગર બાંદરા સૌરાષ્ટ્ર જનતા એકસપ્રેસ ટ્રેનને અમદાવાદ ટર્મીનેટ કરવામાં આવી હતી. વધુમાં આજે ગુરૂવારે પોરબંદરથી મુંબઈ ેસેન્ટ્રલ સૌરાષ્ટ્ર એકસપ્રેસ અને મુંબઈથી સૌરાષ્ટ્રમાં આવતી મુંબઈ સેન્ટ્રલ ઓખા તેમજ મુંબઈ સેન્ટ્રલ રાજકોટ દુરન્તો એકસપ્રેસને રદ કરવામાં આવી છે.

Related posts

પરેશ ધાનાણીએ વિરોધપક્ષના નેતાના પદેથી આપ્યું રાજીનામું

Newsgujarati

સૌરાષ્ટ્ર યુનિ. ચકચારી જાતીય સતામણી કેસમાં,પ્રોફેસર ગાઇડ નિલેષ પંચાલે દોષિત, બરતરફ કરાયા

Newsgujarati

રાજ્યમાં સૂર્યપ્રકોપ સુરેન્દ્રનગર 42.3,ભુજમાં 41,અમરેલીમાં 41.5,અમદાવાદમાં 40.6,ડીસા 41.3 ડિગ્રી તાપમાન,કેટલાક શહેરોમાં યલો એલર્ટ જાહેર

Newsgujarati

ટિપ્પણી મૂકો