સ્થાનિક મુદ્દાઓ

રાજકોટમાં પોલીસની ગાડીના બોનેટ પર બેસી યુવાને વીડિયો બનાવ્યો,પોલીસ કમિશનરએ તપાસના આદેશ

રાજકોટ: ટીકટોકમાં વીડિયો બનાવવા માટે હવે સરકારી ગાડી એટલે કે પોલીસની જીપનો ઉપયોગ થઇ રહ્યો છે. રાજકોટના એ ડિવીઝન પોલીસ સ્ટેશનની જીજે 03 જીએ 1304 નંબરની ગાડીનો ટીકટોકનો વીડિયો બનાવવામાં ઉપયોગ થયાનો વીડિયો વાઇરલ થયો છે. વીડિયોમાં યુવાન પોલીસની ગાડીના બોનેટ પર સ્ટાઇલથી બેઠો છે. તેમજ ચશ્મા પહેરી એક્ટિંગ કરતો નજરે પડે છે.

પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યા

રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે આ વીડિયોને લઇને તપાસના આદેશ આપ્યા છે. પૂર્વ ટ્રાફિક વોર્ડન હોવાનું સામે આવ્યું છે. તેમજ જવાબદાર કર્મચારી સામે પગલા લેવામાં આવે તેવું જણવા મળી રહ્યું છે.

Related posts

સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશ સામે વિરોધને કારણે તંગદિલી; અનેકની અટકાયત

Pagdandi Admin

“સૌની યોજના” હેઠળ,આજી-ન્યારી-૧ બાદ હવે ભાદરમાં નર્મદા નીરના વધામણા રાજકોટ પાણી પાણી

Newsgujarati

કાલે CM વિજયભાઇ રૂપાણીનો જન્મદિવસ,૧૯૦ લાભાર્થીઓને આવાસ નંબર ફાળવણી

Newsgujarati

ટિપ્પણી મૂકો