રાજનીતિ

જૂનાગઢ કોર્પોરેશન ચૂંટણીના ભાજપમાં ખુશી, કોંગ્રેસમાં સન્નાટો

જૂનાગઢઃ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપનો વિજય થતા સર્વત્ર ખુશાલી છવાઇ ગઇ છે, અને કોંગ્રેસમાં સોપો પડી ગયો છે. ઉપરોક્ત તસવીરોમાં વોર્ડ વાઇઝ વિજેતા ઉમેદવારો તથા અન્ય તસવીરોમાવં ભાજપના મેયર પદના ઉમેદવારો ધિરૂભાઇ ગોહેલ, ડેપ્યુટી મેયર ગિરીશભાઇ કોટેચા સહિત ભાજપના આગેવાનો કાર્યકરો નજરે પડે છે.

Related posts

શું કામ પાકિસ્તાનના લોકો ઈચ્છી રહ્યાં છે કે નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન ના બને?

Newsgujarati

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી : 4 કિમી લાંબો મેગા રોડ શો પૂર્ણ કર્યો હતો.

Newsgujarati

પરાજયના ડરથી મમતા બેનર્જીએ હુમલો કરાવ્યો,અમિતભાઇ શાહની પ્રતિક્રિયા

Newsgujarati