મનોરંજન

અર્જુન કપૂરે કન્ફર્મ કર્યો મલાઇકા સાથેનો સંબંધ, લગ્નનાં પ્લાન અંગે કહ્યું કે…

બોલિવૂડમાં હાલમાં જો કોઇ કપલની ચર્ચા છે તો તે અર્જુન કપૂર અને મલાઇકા અરોરા છે. સોશિયલ મીડિયા પર બંનેની એક સાથે દેખાતી તસવીરો ઘણી ચર્ચામાં રહે છે. હાલમાં જ અર્જુન કપૂરે તેનાં ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક તસવીર શેર કરી હતી.

જેમાં મલાઇકાએ તેનો ચહેરો હાર્ટ શેપની બેગથી ઢાંકીને રાખ્યો હતો. આ તસવીર શેર કરતાં અર્જુને તેનાં ઉપર લખ્યું હતું કે, તેની પાસે મારું દિલ છે.. અને હું સાચેમાં દિલની જ વાત કરી રહ્યો છું.એવામાં ફરી એક વખત અર્જુન અને મલાઇકા સાથે જોડાયેલું એક નિવેદન સામે આવ્યું ચે. હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં અર્જુને કહ્યું કે, હું અને મલાઇકા પણ કપલ થવાનું એન્જોય કરી રહ્યાં છે. લગ્ન અંગે હાલમાં અમારો કોઇ જ પ્લાન નથી. હજું અમારા સંબંધને વધુ સરળ થવાની જરૂર છે. જેને કારણે હમે લગ્ન જેવાં પ્રેશરને અમારા પર હાવી થવા દેવા માંગતા નથી.

Related posts

સાજિદ ખાન ઘટિયા કિસમ કા આદમી હૈ

Pagdandi Admin

ફિલ્મ ‘નો એન્ટ્રી’ની સિક્વલમાં તારા સુતરિયા દેખાઈ શકે છે

Newsgujarati

સ્થાનિક પત્રકારો અને પબ્લીશરને વધુ સિદ્ધી અને સમૃદ્ધિ અપાવતું એકમાત્ર માધ્યમ : ન્યુઝ રીચ

Newsgujarati

ટિપ્પણી મૂકો