સ્થાનિક મુદ્દાઓ

નવસારી સૂરત નેશનલ હાઇવે પર ટેમ્પાનું ટાયર ફાટતાં 20થી 25 લોકો ને નાની-મોટી ઈજા ખાનગી હોસ્પિટલમાં સારવાર મા ખસેડ

નવસારી: થી સુરત નેશનલ હાઇવે નંબર 48 પર ખાનગી વાહન અશોક લેલેન્ડ ટેમ્પો નો ટાયર ફાટતાં અને ટેમ્પો પલટી જતા વીસ. થી વધુ લોકોને નાની મોટી ઇજા પહોંચી પામી છે પેસેન્જરને શદ નસીબે કોઈપણ જાનહાનિ ના થઈ
પલસાણા સ્ટેટ આવેલી ડાઇંગ મિલોમાં સોંમ જેવી સોમ જેવા પરિવારના લોકો મજુરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાત ચલાવો તા હોય છે જો કે આ લોકોના જીવ ના સાથે અમુક ખાનગી વાહન ચાલકો જીવના જોખમ ખાનગી વાહન માં ઓવરલોડ મુસાફરી કરાવતાં હોય છે
જેના કારણે આજરોજ એક ખાનગી વાહન નુ ટાયર ફાટતા 20 થી 25 લોકોને નાની મોટી ઇજા ‌ઓ પહોંચી હતી.

જ્યાં આ ઘટના બની હતી ત્યાંથી માત્ર સો મીટર અંતરે સુરત જિલ્લાનું પોલીસ ચેક પોસ્ટ હોય છે. તા પણ કોઈપણ પોલીસ જવાનો ત્યાં પ્રક્રીયા ના હતા જોકે મુખ્ય માર્ગ હોવાના કારણે ત્યાંથી અવરજવર કરતા લોકો એ 108 અને ખાનગી વાહનની મદદ થી લોકોને સારવાર અર્થે ખસેડી માનવતા પૂરી પાડી હતી જોકે આ રીતની ઘટના હજુ પણ બને તો કોઈ નવાઈ વાત નહીં કારણકે હજુ પણ કેટલાક ખાનગી વાહન ચાલકો જીવના જોખમને લોકોને સવારી કરાવી રહ્યા છે જોકે હજુ પણ જવાબદાર અધિકારી અના પર કોઈ કાર્યવાહી કરે નહીં તે હવે જોવાનું રહ્યું

Related posts

માધાપર ચોકડીએ ચકકાજામ ગામના સરપંચ સહિત 12ની અટકાયત, મહાપાલિકા સામે રોષ ભભૂકયો

Newsgujarati

રાજકોટ નવા ૧પ૦ ફુટ રીંગ રોડ આજી ડેમ અને રાંદરડા વિસ્તાર બેફામ ખનીજ ચોરી

Newsgujarati

રાજકોટ શહેરમાં ટી.પી. પ્લોટમાં નાના ધંધાર્થીઓ માટે ફૂડ સ્ટ્રીટ બનાવવાનું આયોજન

Newsgujarati