અપરાધ

અમદાવાદ PG માં યુવતીની છેડતી કરનાર ફૂડ ડિલિવરી મેન ભાવિન શાહ ની ધરપકડ

આરોપીનું નામ ભાવીન શાહ છે અને તે ફૂડ ડિલિવરીનું કામ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી
અમદાવાદઃ અમદાવાદમાં ઘરમાં ઘૂસી યુવતીઓની છેડતી કરનારા નરાધમ આરોપીને પોલીસે દબોચી લીધો છે. નવરંગપુરા પોલીસે આરોપીની ધરપકડ કરી છે, પ્રાથમિક વિગત પ્રમાણે આરોપીનું નામ ભાવીન શાહ છે અને તે ફૂડ ડિલિવરીનું કામ કરતો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પત્રકારો સાથે વાતચીત કરતાં પ્રદીપસિંહે જણાવ્યું કે 15 જૂનના રોજ પીજીમાં રહેતી મહિલા સાથે છેડછાડનો મામલો બહાર આવ્યો હતો, એ સમયે ફરિયાદી ફરિયાદ કરવા તૈયાર ન હતા હવે તેઓ ફરિયાદ નોંધાવવા તૈયાર છે. સ્થાનિક પોલીસ ટૂંક સમયમાં જ આરોપીની ધરપકડ કરી લેશે. હાલ પીજી માટેના હાલ કોઈ નિયમો નથી. મકાન માલિકે ભાડુઆતને મકાન ભાડે આપતા પહેલા પોલીસને જાણ કરવાની હોય છે જેનો આગામી સમયમાં કડકાઈથી અમલ કરાવવામાં આવશે

Related posts

દિલ્હી બાદ કાનપુરમાં પોલીસ અને વકીલો વચ્ચે ઘર્ષણ, SSP ઑફિસ પર પથ્થરમારો

Newsgujarati

વાયએસપી જે.એમ. ભરવાડને કલમ 82 મુજબ ફરાર આરોપી જાહેર કરાયા

Newsgujarati

પુત્રની ફી ભરવાના પણ પૈસા ન હતા,પત્નિ-પુત્રને છરી ઝીંકી કડવા પટેલ કારખાનેદારનો આપઘાત

Newsgujarati