સ્થાનિક મુદ્દાઓ

જામકંડોરણાના સાતોદડ ગામે વર્ષો જૂનો પુલ ધરાશાઇ, વાહનચાલકો અટવાયા

જામકંડોરણા: જામનગર-જૂનાગઢ હાઇવે પર વર્ષો જૂનો પુલ અચાનક ધરાશાયી થયો હતો. જામકંડોરણાના સાતોદડ ગામ નજીક કોબેશ્વર મહાદેવ મંદિપસ પાસે આજે બપોરે બે વાગ્યાની આસપાસ આ પુલ ધરાશાયી થતા અનેક વાહનચાલકો અટવાયા હતા. જો કે આ ઘટનામાં કોઇ જાનહાનિ ન સર્જાતા મોટી દુર્ઘટના ટળી છે. બનાવના પગલે પોલીસ દોડી આવી હતી અને બંને સાઇડના રસ્તા બંધ કરાવ્યા હતા જેથી વાહચાલકો અજાણતામાં આ પુલ પરથી પસાર થાય નહીં.

Related posts

આજથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ, અપૂરતી ફાયરસેફ્ટી ધરાવતી શાળાઓ તંત્રના નિશાને

Newsgujarati

રાજકોટ શહેર ભાજપના નગરસેવકોએ કંટ્રોલરૂમ અને ફાયર સ્ટેશનનો હવાલો સંભાળી લીધો

Newsgujarati

ભારતે બીજી ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝને 10-વિકેટથી હરાવી સીરિઝ 2-0થી જીતી

Pagdandi Admin

ટિપ્પણી મૂકો