ગુજરાત રાજનીતિ

ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજ ભાજપના “કમળ” ને ૨૬ બેઠકો પર જ્વલંત વિજય અપાવશે “નરેન્દ્ર બાપુ” Obc નિગમના ચેરમેનેશ્રી નરેન્દ્ર બાપુ એ કહ્યું-‘ ફરી એક વખત મોદી સરકાર’

ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિ નું સ્નેહમિલન યોજાયું રાજકોટ સમાજ ના પ્રમુખ નરેન્દ્ર બાપુ દ્વાર જય ઘોષ ના નાદ સાથે લોકસભા બેઠકના ઉમેદવાર મોહનભાઇ કુંડારિયા ને જંગી બહુમતીથી વિજય બનાવો

ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિ નું સ્નેહમિલન યોજાયું રાજકોટ સમાજ ના પ્રમુખ નરેન્દ્ર બાપુ દ્વાર જય ઘોષ ના નાદ સાથે લોકસભા બેઠકના ઉમેદવાર મોહનભાઇ કુંડારિયા ને જંગી બહુમતીથી વિજય બનાવો
રાજકોટ ખાતે વસ્તા મુળ ગામ બાલંભા,માનપર અને રણજીતપરના નિવાસી શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સંગઠન-મંડળ રાજકોટ માં રહેતા આ ત્રણેય ગામના ભાઇઓ બહેનો નું પ્રથમ સ્નેહમિલન નવજીવન પાર્ટી પ્લો્ટ, જીવરાજ પાર્ક, નાના મવા મેઇન રોડ રાજકોટ ખાતે યોજાયું હતું આ સ્નેહમિલન માં મુખ્ય અતિથિ વિશેષ તરીકે Obc નિગમના ચેરમેને અને આપાગીગા ઓટલાના મહંત શ્રી નરેન્દ્ર બાપુ ની અધ્યક્ષતામાં સ્નેહમિલન નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમ્યાન રાજકોટ જિલ્લાના લોકસભા બેઠકના ઉમેદવાર મોહનભાઈ કુંડારીયા, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, હાલાર મોટી નાત ના પ્રમુખશ્રી છગનભાઈ રાઠોડ, ઉપપ્રમુખશ્રી દયાળજીભાઈ રાઘવાણી, જોડિયા APMC ના વાઇસ ચેરમેન હસમુખભાઈ રાઠોડ, બાલંભા ગામ ના સરપંચ ઈશ્વરભાઈ ખોલીયા, બાલંભા સેવા સમાજના પ્રમુખ ભીખુભાઈ જાદવ, ઉપપ્રમુખ શાંતિભાઈ રામાણી, અજયભાઈ પરમાર, કોર્પોરેટર શિલ્પાબેન દિનેશભાઈ જાવિયા, પૂર્વ કોર્પોરેટર કિશોરભાઈ પરમાર, પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા, નીતીશ ભાઈ સોલંકી,પ્રમુખ નરસિંહભાઈ મનજીભાઈ સવાણી, ઉપપ્રમુખ બાબુલાલ હરજીભાઈ સોલંકી, સહિત નાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સહપરિવાર તેમજ બહેન દિકરી જમાઇઓ, ભાણેજો સાથે મહાપ્રસાદની વ્ય વસ્થાર યોજેલ

Obc નિગમના ચેરમેનેશ્રી નરેન્દ્ર બાપુ એ કહ્યું-‘ ફરી એક વખત મોદી સરકાર’

નરેન્દ્ર બાપુએ જણાવ્યું હતું કે આજ રીતે થોડા દિવસ પહેલા જૂનાગઢના સંમેલન ની અંદર સમાજ શિક્ષિતબને સમાજ દીક્ષિતબને અને સમાજ સંગઠિતબને એના માટેની જે વાત મૂકવામાં આવી અને જૂનાગઢના સ્થાનિક લોકોએ સ્વીકારેલી જુનાગઢ શહેરની અંદર કડીયા સમાજના ૪૦ જેટલા ડોક્ટરોની ટીમ તૈયાર થઈ આજુ બાજુના પાંચ થી 10 કિલો મીટર વિસ્તારમાં દર બે માસે ગ્રામ્ય વિસ્તારમાં આ ડોક્ટરોની ટીમ દ્વારા મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવશે જે સંપૂર્ણ પણે વિનામૂલ્ય યોજવામાં આવશે. જુનાગઢ ના ગાયનોકોલોજિસ્ટ ડોક્ટર ભાવેશ ટાંક દ્વારા જાહેર કરવામાં આવેલ કે દર માસની 9 તારીખે સંપૂર્ણપણે વિનામૂલ્યે પોતાની હોસ્પિટલ ની અંદર પોતે કડિયા જ્ઞાતિના લોકોને વિનામૂલ્યે સારવાર આપવામાં આવશે.

ગુજરાત રાજ્ય ભારતીય જનતા પાર્ટી દ્વારા હાલ લોકસભાની ચૂંટણી ને અનુલક્ષીને સૌરાષ્ટ્ર અને કચ્છની લોકસભાની આઠ સીટો પર ૫૪ ધારાસભ્યની સીટો આવેલી છે ઓબીસી સમાજની દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટી દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છની મુખ્ય નિરીક્ષકની જવાબદારી ઓબીસી નિગમ ના ચેરમેન નરેન્દ્ર બાપુને આપવામાં આવેલ હોય જેને અનુલક્ષીને ગુજરાતની અંદર વધારેમાં વધારે ભારતીય જનતા પાર્ટી ની લોકસભાની ૨૬ બેઠકો પર કમળ નો વિજય થાય તેનો પ્રયત્ન આપણા કડિયા સમાજ અને ઓબીસી સમાજે દ્વારા ગુજરાતની ૨૬ બેઠકો પર કમળને ખીલવવામાં કોઈપણ પ્રકારે અચકાશે નહીં

આ તકે વધુમાં જણાવતા ઓબીસી નિગમ ના ચેરમેન શ્રી નરેન્દ્ર બાપુએ જણાવ્યું હતું કે આ દેશના વડાપ્રધાન તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઇ મોદીએ પ્રથમ વખત કેન્દ્રની અંદર ઓબીસી આયોગ ની રચના કરવામાં આવેલ આજ દિવસ સુધી કોઈ પણ સરકાર દ્વારા ઓબીસી આયોગની રચના કરવામાં આવેલ ન હતી ઓબીસી સમાજ સાથે કોઈ પણ પ્રકારનો અન્ય થાય ઓબીસી સમાજને મળતા હકોનું હનન કરવામાં આવે ત્યારે આની અંદર જઈને આપણે આપણી ફરિયાદ કરી શકીએ છીએ અને આપણી ફરિયાદ નું આ નિગમ દ્વારા યોગ્ય રીતે આપણને જવાબ આપવા પડે છે એ પ્રથમ વખત ઓબીસી આયોગ ની ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ યોજના જાહેર કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈને સંગઠન મંડળના હોદેદારશ્રીઓ તથા પ્રતિનિધિઓ દ્વારા તનતોડ મહેનત કરી રહેલા પ્રમુખશ્રી નરસિંહભાઈ મનજીભાઈ સવાણી, ઉપપ્રમુખશ્રી બાબુલાલ હરજીભાઈ સોલંકી, ઉપપ્રમુખશ્રી અશ્વિનભાઈ મૂળજીભાઈ ચોથાણી, મંત્રીશ્રી પુનિતભાઈ જેરામભાઈ રાઘવાણી, સહમંત્રીશ્રી સુરેશભાઈ માવજીભાઈ ચોટલીયા, સહમંત્રી શ્રી રણછોડભાઈ દેવશીભાઈ ટાંક, સંગઠન મંત્રી શ્રી હિતેશભાઈ ગોરધનભાઈ રાઠોડ, ખજાનચી શ્રી નટુભાઈ મનજીભાઈ રામપરીયા, કાયદાકીય સલાહકાર શ્રી જયંતીલાલ વી ગાંગાણી, પ્રતિનિધિ મંડળ ના ભરતભાઈ બાબુભાઈ સોલંકી, જેન્તીભાઈ ભીખાભાઈ ચોટલીયા, મુકેશભાઈ નરસિંહભાઈ સવાણી, શિવલાલભાઈ વી ગાંગાણી, રતિલાલ કરમશીભાઈ રામાણી, દિનેશભાઈ નારણભાઈ પરમાર, ભરતભાઈ મગનભાઈ રત્નાણી, પીન્ટુભાઇ આર સોલંકી, જીવરાજભાઈ વી સોલંકી, શૈલેષભાઈ એમ રાઘવાણી, નરેન્દ્રભાઈ કે ચોટલીયા, રજનીકાંતભાઈ રાઘવાણી, અશ્વિનભાઈ કે ગોહિલ, શૈલેષભાઈ બી કુકડીયા, પરેશભાઈ એ ચોટલીયા, ગૌતમભાઈ એમ ચોથાણી, મનહરભાઈ એચ ટાંક, પ્રવીણભાઈ એલ પરમાર, મહેન્દ્રભાઈ બી રાઠોડ, વિપુલભાઈ ચૌહાણ, જીગ્નેશભાઈ એસ ગોહિલ, ગીરીશ એચ પરમાર, સુરેશ પી રાઘવાણી, દિનેશભાઈ કે ટાંક, નટવરલાલ જે ટાંક, પ્રકાશ એ ગોહેલ, પરેશભાઈ ચોટલીયા, ભાવિન ચોટલીયા, કલ્પેશ જી કુકડીયા, શૈલેષભાઈ વી ચોટલીયા, પરાગભાઈ એસ રાઘવાણી, ભાવિક એ પરમાર, દીપકભાઈ એ રપારકા, પ્રભુલાલ વી ગાંગાણી, ભાવેશ બી સાપરીયા, હર્ષદ એમ વેગડ, ગિરીશ જે વેગડ, નટવરભાઈ સી ચોથાણી, વિપુલભાઈ એ ચૌહાણ, દ્વારા આયોજનને સફળ બનાવવા માટે થઈને યથાર્થ પ્રયત્નો કરવામાં આવ્યા હતા.

Related posts

ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમાને ખંડિત કરવાનું કામ તૃણમુલ કોંગ્રેસના ગુંડાઓએ કર્યું : અમિત શાહ

Newsgujarati

અમિત શાહ ગૃહ મંત્રી, નિર્મલા સીતારમણ નાણા અને રાજનાથ સિંહ રક્ષા મંત્રી મોદી સરકારની કેબિનેટમાં ખાતાની ફાળવણી થઈ

Newsgujarati

‘વાયુ’ વાવાઝોડાનું જોખમ ઓછું થયું છે પણ નુકસાન કેટલું! ત્રણ કલાક સુધી ભારે વરસાદની આગાહી

Newsgujarati

ટિપ્પણી મૂકો